Binary


બાયનરી

કમ્પ્યૂટર ફક્ત 0 અને 1 થી બનેલ  બાયનરી એટલે કે દ્વિઅંકી ભાષા જ સમજી શકે છે.

1 Bit = Binary Digit
8 Bit = 1 Byte
1024 Bytes = 1 Kilo Byte
1024 Kilo Bytes = 1 Mega Bytes
1024 Mega Bytes = 1 Giga Bytes
1024 Giga Bytes = 1 Tera Bytes
1024 Tera Bytes = 1 Peta Bytes
1024 Peta Bytes = 1 Exa Bytes
1024 Exa Bytes = 1 Zetta Bytes
1024 Zetta Bytes = 1 Yotta Bytes
1024 Yotta Bytes = 1 Bronto Bytes
1024 Bronto Bytes = 1 Geop Byte


બાયનરી, ડેસીમલ, ઓક્ટલ, હેક્ઝા ડેસીમલ :
=>  બાયનરી  અંક = 2 અંક[0 , 1]

=>  ડેસીમલ  અંક = 10 અંક[0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9]


=>  ઓક્ટલ  અંક = 8 અંક[0, 1, 2, 3, 4, 5, 6, 7]


=>  હેક્ઝા ડેસીમલ  અંક = 16 અંક[0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, A, B, C, D, E, F]


      અહીં હેક્ઝા ડેસીમલ  અંકમાં A=10, B=11, C=12, D=13, E=14, F=15 એવો અર્થ થાય છે.




બાયનરી - ટુ - ડેસીમલ :



ડેસીમલ  - ટુ -  બાયનરી :




ડેસીમલ - ટુ - ઓક્ટલ :

નોંધ : ડેસીમલ ને 8 વડે ભાગવું, અને પાછળ પોઇંટ હોય તો તેનો 8 વડે ગુણાકાર કરવો.


ઓક્ટલ - ટુ - ડેસીમલ : 
નોંધ :  આપેલ  ઓક્ટલ ને 8 વડે ગુણાકાર કરવો.

ડેસીમલ - ટુ - હેક્ઝા ડેસીમલ :
નોંધ : આપેલ ડેસીમલ ને 16 વડે ભાગવું, અને પાછળ પોઇંટ હોય તો તેનો 16 વડે ગુણાકાર કરવો.


હેક્ઝા ડેસીમલ - ટુ -  ડેસીમલ :

બાયનરી - ટુ - ઓક્ટલ :
નોંધ : બાયનરી - ટુ - ઓક્ટલમાં ફરવવા માટે જમણી બાજુથી ડાબી બાજુ બાયનરીના ત્રણ ત્રણ ગ્રુપ બનાવવાં.
જમણી બાજુથી ડાબી બાજુ જતાં ત્રણના ગ્રુપમાં જેટલી સંખ્યા ખૂટતી હોય તેટલા શૂન્ય(0) મુકવા.

ત્રણનું ગ્રુપ એટલે કે 421 .