NET/SET/SLET



નેટ, સેટ અને સ્લેટની માહિતી માટે જુઓ :

NET - NATIONAL ELIGIBILITY TEST
SET - STATE ELIGIBILITY TEST
SLET - STATE LEVEL ELIGIBILITY TEST


          ગુજરાતમાં નેટ અને સેટ ની પરીક્ષા લેવામાં આવે છે. SET ની પરીક્ષા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બરોડા, વડોદરા દ્વારા અને NET ની પરીક્ષા University Grants Commission (UGC) દ્વારા લેવામાં આવે છે.

               કોલેજમાં Lectureship માટે ગુજરાતમાં નેટ અને સેટ ની પરીક્ષા લેવામાં આવે છે. નેટની પરીક્ષા દર ૬ માસે લેવામાં આવે છે અને સેટ ની પરીક્ષા વર્ષે એક વાર લેવામાં આવે છે.

NET - NATIONAL ELIGIBILITY TEST :
NET ની વધુ માહિતી  અને  ઓનલાઇન  ફોર્મ  ભરવા  માટે ક્લિક કરો
NET માટેની સુચનાઓ  માટે ક્લિક કરો
NET બેન્ક ચલણ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો (બેન્ક ચલણમાં ચાલુ વર્ષ અને મહિનો ચેક કરવો ખુબ જ જરૂરી છે).

SET - STATE ELIGIBILITY TEST:
SET ની વધુ માહિતી માટે ક્લિક કરો



અભ્યાસક્રમ માટે પુસ્તકોની માહિતી:

ગુજરાતી : ગુજરાતી સાહિત્ય Paper-II & III (UGC NET-SLET)
લેખક-ડો. ડી.એમ. ભદ્રેસરિયા
ગુજરાતી પુસ્તક ની વધુ માહિતી માટે ક્લિક કરો


કોમ્પ્યુટર સાયન્સ અને એપ્લીકેશન : UGC NET/JRF/SET Computer Science and Applications(Paper II & III)
કોમ્પ્યુટર સાયન્સ અને એપ્લીકેશન પુસ્તક ની વધુ માહિતી માટે ક્લિક કરો